રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ના શાપર વેરાવળ ના ઢોલરા ગામની સિમ માંથી વિદેશી દારૂની ૧૫૭ પેટી સાથે બે શખ્સો ઝડપાયા

રાજકોટ, કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન શાપર વેરાવળ પી.એસ.આઇ. એન.વી.હરિયાણી ની બાતમી ના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૯૧ બોટલ તથા મોબાઈલ ૨ કિ.રૂ. ૫૫૦૦ કુલ મળીને ૬.૬૬.૩૦૦ નો.મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મિણા ની સૂચના અન્વયે ગોંડલ DYSP પી.એ.ઝાલા ની સૂચના મુજબ શાપર(વે) પો સ્ટે. PSI કે.એ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃતિઓ નેસ્ત નાબૂત કરવા શાપર(વે) પો.સ્ટે. PSI એન.વી.હરિયાણી . તથા પો.હેડ.કોન્સ રોહિતભાઈ બકોત્રા તથા પો.કોન્સ માવજી ડાંગર તથા પો.કોન્સ રવિરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ રવુભાઈ ગિડા તથા પો.કોન્સ વિપુલભાઈ ગોહિલ પો.કોન્સ રવિરાજસિંહ વાળા અમે બધા સમગ્ર રાજ્યમાં … Continue reading રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ના શાપર વેરાવળ ના ઢોલરા ગામની સિમ માંથી વિદેશી દારૂની ૧૫૭ પેટી સાથે બે શખ્સો ઝડપાયા